Friday, May 22, 2020

મોદીકેર બિઝનેસ કરી ને રૂપિયા કઈ રીતે કમાઈ શું?

            મોદીકેર બિઝનેસ કરી ને રૂપિયા કમાવું સાવ સહેલું છે પણ આ બિઝનેસ એવા લોકો માટે છે જે મહેનત કરી શકે. મહેનત એટલે મજૂરી નહિ પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. ટૂંક માં મોદીકેર બિઝનેસ ની જાહેરાત કરવાની છે. જે દરેક લેડીઝ અજાણતા કરતી હોય છે પણ એ અજાણતા કરેલી જાહેરાત ના રૂપિયા મળતા નથી. અજાણતા એવી રીતે કે કોઈ પણ લેડીઝ એક કુર્તી કે પર્સ લઇ ને આવે છે અને કોઈ પૂછે કે સરસ કુર્તી છે તમારી તો તરત જ કહેશો કે હું આ દુકાને થી લાવી આ જગ્યા એ થી લાવી ભાવ ખુબ જ ઓછા છે ત્યાં બધી વસ્તુઓ સરસ હોય છે પણ આ જાહેરાત ના રૂપિયા મળતા નથી. એ જ વસ્તુ અહીંયા કરવાની છે અને તમે ખુબ રૂપિયા કમાઈ શકશો . તો ચાલો જાણીએ કઈ રીતે કરીશું આ કામ. 

          તમારે પહેલા મોદીકેર ના સભ્ય બનવાનું છે જે મફત બની શકો છો. હવે તમારે પહેલા તો તમારા ઘરની રોજબરોજ ના ઉપયોગ માં આવતી વસ્તુઓ જ લેવાની છે. દા.ત.  ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, નાહવા ના સાબુ, કપડાં ધોવા ના સાબુ, હેરઓઇલ, ફિનાઈલ, વોશિંગ પાઉડર  જેવી વસ્તુઓ. કંપની  450 થી પણ વધારે પ્રોડક્ટ બનાવે છે.  બસ આ ખરીદી કરી તમારે વાપરવાની છે અને બીજા ને પણ એ પ્રોડક્ટ વાપરવા માટે જાહેરાત કરવાની છે અને મોદીકેર ના સભ્ય બનાવી એમને પણ પ્રોડક્ટ વાપરતા કરવાના છે. અને યાદ રાખો પ્રોડક્ટ અત્યારે તમે જે પણ કંપની ની વાપરતા હશો એના થી ઘણી સારી છે. તમારે પ્રોડક્ટ ના ડેમો પણ જોવાના છે અને બીજા ને પણ બતાવાના છે. આ જરૂરી એટલે છે કે ડેમો જોશે તો જ પ્રોડક્ટ પર વિશ્વાશ આવશે અને પ્રોડક્ટ ખરીદશે . 

          બસ આટલું જ કરવાનું છે અને રૂપિયા કમાવાના છે એ પણ અત્યારે કદાચ તમે નોકરી કે ધંધો કરતા હશો એના થી વધારે મળશે એની ગેરેન્ટી. પણ તમારી જોબ કે ધંધા કરતા વધારે રૂપિયા કમાવા તમારે ઓછા માં ઓછો 1 થી 3 વર્ષ નો ટાઈમ આપવો પડશે. તમારા પર આધાર છે તમે ઈચ્છો તો 6 મહિના માં પણ નોકરી ધંધા કરતા વધારે કમાઈ શકો છો જી હા બધો આધાર તમારી મહેનત ઉપર છે.   

         તમને અમે દરેક રીતે સપોર્ટ કરવા તૈયાર છીએ. તમને દરેક વસ્તુઓ નો ડેમો બતાવા અને શીખવાડવા અમે તૈયાર છીએ. બસ જરૂર છે તમારા કામ કરવા માટે ના જુસ્સા ની.   

          
તો લેડીઝ તૈયાર છો ને જુસ્સો બતાવા તો અત્યારે જ ફોન કરો 88662 33933 અને જોડાઈ જાવ અમારી સાથે અને અમે તમારા દરેક સપના પુરા કરવા તૈયાર છીએ.
           

          વાંચવા નો કંટાળો આવે છે? નીચે ઓડિયો બટન માં પ્લે કરો  અને સાંભળી લો તો પણ ચાલશે.  



     



                 

Thursday, May 21, 2020

મોદીકેર શું છે?

  • મોદીકેર એક ડાયરેક્ટ સેલિંગ કંપની  છે  એટલે કે કંપની માં માલ બન્યા પછી સીધો તમને મળે છે. વચ્ચે ડિસ્ટ્રિબ્યુટર હોલસેલર દુકાનદાર કોઈ આવતું નથી.
  • આ કંપની સવારથી લઇ ને રાત સુધીની ઉપયોગ માં આવતી બધી જ વસ્તુઓ બનાવે છે 
  • મોદીકેર ની હેડ ઓફિસ દિલ્હી માં છે અને આ કંપની 1996 માં સ્થાપિત થઇ હતી . 
  • મોદીકેર માં નેટવર્ક માર્કેટીંગ દ્વારા વસ્તુઓ નું વેચાણ થાય છે. 
  • મોદીકેર માં જોડાયા પછી તમને કંપની ની દરેક વસ્તુ ડિસ્કાઉન્ટ ભાવ થી મળે છે.
  • દરેક વસ્તુ કોઈ હાનિકારક કેમિકલ વગરની તથા ઉંચી ગુણવત્તા વાળી હોય છે.
  • મોદીકેર ની દરેક વસ્તુ કેમ બીજી કંપની કરતા સારી હોય છે તે તમને તમારી આંખો ની સામે ડેમો દ્વારા બતાવામાં આવે છે.
  • તમને વિશ્વાસ આવે પછી જ તમારે ખરીદવા ની હોય છે.
  • તમને મોદીકેર માં જોડાયા પછી દરેક વસ્તુ ( પ્રોડક્ટ ) ડિસ્કાઉન્ટ ભાવ થી તો મળે જ છે સાથે બીજો ફાયદો એ કે તમને તમારી ખરીદી ના પોઇન્ટ ના  7% થી 22 % કેશ બેક રુપે તમારા બેંક ખાતા માં પણ જમા થાય છે અને દરેક 1000 રૂપિયા ની ખરીદી માં 100 રૂપિયા એટલે કે 10% ની પ્રોડક્ટ ( વસ્તુ ) પણ મફત મળે છે.
  • જો તમારા જ ઘર વપરાશ ની વસ્તુઓ ખરીદી ને આટલો બધો ફાયદો થતો હોય તો તમે મોદીકેર સાથે જોડાઈ ને ખરીદી કરી શકો ને ? 
  • તો પછી જોડાઈ જાવ અત્યારે જ અને કરી લો ખરીદી.
  • હવે તમે આવી રીતે ખુબ રૂપિયા પણ કમાઈ શકો છો.
  • કેવી રીતે એ જાણવા ફોન કરો મને 8866233933 ઉપર.
  • વાંચવા નો કંટાળો આવે છે? નીચે ઓડિયો બટન માં પ્લે કરો  અને સાંભળી લો તો પણ ચાલશે.