- મોદીકેર એક ડાયરેક્ટ સેલિંગ કંપની છે એટલે કે કંપની માં માલ બન્યા પછી સીધો તમને મળે છે. વચ્ચે ડિસ્ટ્રિબ્યુટર હોલસેલર દુકાનદાર કોઈ આવતું નથી.
- આ કંપની સવારથી લઇ ને રાત સુધીની ઉપયોગ માં આવતી બધી જ વસ્તુઓ બનાવે છે
- મોદીકેર ની હેડ ઓફિસ દિલ્હી માં છે અને આ કંપની 1996 માં સ્થાપિત થઇ હતી .
- મોદીકેર માં નેટવર્ક માર્કેટીંગ દ્વારા વસ્તુઓ નું વેચાણ થાય છે.
- મોદીકેર માં જોડાયા પછી તમને કંપની ની દરેક વસ્તુ ડિસ્કાઉન્ટ ભાવ થી મળે છે.
- દરેક વસ્તુ કોઈ હાનિકારક કેમિકલ વગરની તથા ઉંચી ગુણવત્તા વાળી હોય છે.
- મોદીકેર ની દરેક વસ્તુ કેમ બીજી કંપની કરતા સારી હોય છે તે તમને તમારી આંખો ની સામે ડેમો દ્વારા બતાવામાં આવે છે.
- તમને વિશ્વાસ આવે પછી જ તમારે ખરીદવા ની હોય છે.
- તમને મોદીકેર માં જોડાયા પછી દરેક વસ્તુ ( પ્રોડક્ટ ) ડિસ્કાઉન્ટ ભાવ થી તો મળે જ છે સાથે બીજો ફાયદો એ કે તમને તમારી ખરીદી ના પોઇન્ટ ના 7% થી 22 % કેશ બેક રુપે તમારા બેંક ખાતા માં પણ જમા થાય છે અને દરેક 1000 રૂપિયા ની ખરીદી માં 100 રૂપિયા એટલે કે 10% ની પ્રોડક્ટ ( વસ્તુ ) પણ મફત મળે છે.
- જો તમારા જ ઘર વપરાશ ની વસ્તુઓ ખરીદી ને આટલો બધો ફાયદો થતો હોય તો તમે મોદીકેર સાથે જોડાઈ ને ખરીદી કરી શકો ને ?
- તો પછી જોડાઈ જાવ અત્યારે જ અને કરી લો ખરીદી.
- હવે તમે આવી રીતે ખુબ રૂપિયા પણ કમાઈ શકો છો.
- કેવી રીતે એ જાણવા ફોન કરો મને 8866233933 ઉપર.
- વાંચવા નો કંટાળો આવે છે? નીચે ઓડિયો બટન માં પ્લે કરો અને સાંભળી લો તો પણ ચાલશે.
લેડીઝ માટે ખાસ કરવા જેવો બિઝનેસ…!!! સ્વતંત્ર બિઝનેસ કરવાની અમુલ્ય તક….!!! ૨3 વર્ષ જુની કંપની સાથે કોઈપણ રોકાણ કે જોખમ વગર. દિવસમા ફકત ૨-૩ કલાક કામ કરો. કામ માટે અમારા તરફથી પૂરો સપોર્ટ મલશે. વધુ માહિતી માટે કોલ કરો. ૮૮૬૬૨ ૩૩૯૩૩
Thursday, May 21, 2020
મોદીકેર શું છે?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment