Friday, May 22, 2020

મોદીકેર બિઝનેસ કરી ને રૂપિયા કઈ રીતે કમાઈ શું?

            મોદીકેર બિઝનેસ કરી ને રૂપિયા કમાવું સાવ સહેલું છે પણ આ બિઝનેસ એવા લોકો માટે છે જે મહેનત કરી શકે. મહેનત એટલે મજૂરી નહિ પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. ટૂંક માં મોદીકેર બિઝનેસ ની જાહેરાત કરવાની છે. જે દરેક લેડીઝ અજાણતા કરતી હોય છે પણ એ અજાણતા કરેલી જાહેરાત ના રૂપિયા મળતા નથી. અજાણતા એવી રીતે કે કોઈ પણ લેડીઝ એક કુર્તી કે પર્સ લઇ ને આવે છે અને કોઈ પૂછે કે સરસ કુર્તી છે તમારી તો તરત જ કહેશો કે હું આ દુકાને થી લાવી આ જગ્યા એ થી લાવી ભાવ ખુબ જ ઓછા છે ત્યાં બધી વસ્તુઓ સરસ હોય છે પણ આ જાહેરાત ના રૂપિયા મળતા નથી. એ જ વસ્તુ અહીંયા કરવાની છે અને તમે ખુબ રૂપિયા કમાઈ શકશો . તો ચાલો જાણીએ કઈ રીતે કરીશું આ કામ. 

          તમારે પહેલા મોદીકેર ના સભ્ય બનવાનું છે જે મફત બની શકો છો. હવે તમારે પહેલા તો તમારા ઘરની રોજબરોજ ના ઉપયોગ માં આવતી વસ્તુઓ જ લેવાની છે. દા.ત.  ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, નાહવા ના સાબુ, કપડાં ધોવા ના સાબુ, હેરઓઇલ, ફિનાઈલ, વોશિંગ પાઉડર  જેવી વસ્તુઓ. કંપની  450 થી પણ વધારે પ્રોડક્ટ બનાવે છે.  બસ આ ખરીદી કરી તમારે વાપરવાની છે અને બીજા ને પણ એ પ્રોડક્ટ વાપરવા માટે જાહેરાત કરવાની છે અને મોદીકેર ના સભ્ય બનાવી એમને પણ પ્રોડક્ટ વાપરતા કરવાના છે. અને યાદ રાખો પ્રોડક્ટ અત્યારે તમે જે પણ કંપની ની વાપરતા હશો એના થી ઘણી સારી છે. તમારે પ્રોડક્ટ ના ડેમો પણ જોવાના છે અને બીજા ને પણ બતાવાના છે. આ જરૂરી એટલે છે કે ડેમો જોશે તો જ પ્રોડક્ટ પર વિશ્વાશ આવશે અને પ્રોડક્ટ ખરીદશે . 

          બસ આટલું જ કરવાનું છે અને રૂપિયા કમાવાના છે એ પણ અત્યારે કદાચ તમે નોકરી કે ધંધો કરતા હશો એના થી વધારે મળશે એની ગેરેન્ટી. પણ તમારી જોબ કે ધંધા કરતા વધારે રૂપિયા કમાવા તમારે ઓછા માં ઓછો 1 થી 3 વર્ષ નો ટાઈમ આપવો પડશે. તમારા પર આધાર છે તમે ઈચ્છો તો 6 મહિના માં પણ નોકરી ધંધા કરતા વધારે કમાઈ શકો છો જી હા બધો આધાર તમારી મહેનત ઉપર છે.   

         તમને અમે દરેક રીતે સપોર્ટ કરવા તૈયાર છીએ. તમને દરેક વસ્તુઓ નો ડેમો બતાવા અને શીખવાડવા અમે તૈયાર છીએ. બસ જરૂર છે તમારા કામ કરવા માટે ના જુસ્સા ની.   

          
તો લેડીઝ તૈયાર છો ને જુસ્સો બતાવા તો અત્યારે જ ફોન કરો 88662 33933 અને જોડાઈ જાવ અમારી સાથે અને અમે તમારા દરેક સપના પુરા કરવા તૈયાર છીએ.
           

          વાંચવા નો કંટાળો આવે છે? નીચે ઓડિયો બટન માં પ્લે કરો  અને સાંભળી લો તો પણ ચાલશે.  



     



                 

No comments:

Post a Comment